Wednesday, August 21

ગરમીથી બચવા માટે લોકો અજમાવે છે વિવિધ નુસ્ખા

હાલ ઉનાળાનો કાળઝાળ તાપ વરસી રહ્યો છે ત્યારે લોકો ગરમીની સામે ઠંડક મેળવવા માટેનાં અનેક ઉપાયો કરી રહ્યાં છે ઉના ખાતે આવેલા બરફનાં કારખાનામાં કામ કરતાં એક ભાઈ બરફની પાટ ઉપર લંબાવી અને ઠંડક મેળવી રહ્યાં છે જે પ્રસ્તુત તસ્વીરમાં દર્શાય છે.

Leave A Reply