જૂનાગઢનાં સુપ્રસિધ્ધ ઉપરકોટનાં જંગલમાં આગ લાગી

જૂનાગઢનાં ઐતિહાસીક વિરાસત એવા ઉપરકોટ ખાતે આવેલાં જંગલમાં ગઈકાલે બપોરનાં અચાનક આગ ફાટી નીકળતાં ફાયરવિભાગનો કાફલો આગને બુઝાવવા કામે લાગ્યો હતો અને ચાર કલાક બાદ આગ કાબુમાં આવી હતી.

Leave A Reply