૧૯ એપ્રિલનાં હાર્દિક પટેલ જૂનાગઢ આવશે

પાટીદાર અનામત આંદોલનનાં ફાયરનેતા હાર્દિક પટેલ આગામી તા.૧૯ એપ્રિલનાં ગાંઠીલા ઉમાધામ ખાતે યોજાનારા પાટોત્સવમાં હાર્દિક પટેલ હાજરી આપનાર હોવાનું જાણવા મળે છે હાર્દિક પટેલનાં આગમનને લઈને ઝાંઝરડા ચોકડીએ તેનું સ્વાગત કરવામાં આવશે જે અંગે તૈયારી હાથ ધરવામાં આવી છે.

Leave A Reply