મધુરમમાં હાર્દિક પટેલનું શાનદાર સ્વાગત

 વડાલથી નિકળ્યા બાદ ઝાંઝરડા ચોકડી અને બાદમાં મધુરમ ખાતે આવી પહોંચતા હાર્દિક પટેલનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલને મળવા માટે લોકોએ ભીડ જમાવી હતી. લોકોની હાર્દિકને એક નજરે જાવાની તમન્ના પુરી કરવા હાર્દિક પટેલ કારની બહાર આવી ગયો હતો અને તમામનું અભિવાદન ઝીલ્યું હતું. ઉપરાંત મધુરમ ખાતે આહિર સમાજનું રત્ન એવા દેવાયત બોદરની પ્રતિમાને હારતોરા કર્યા હતા.

Leave A Reply