જૂનાગઢમાં પરશુરામ ફાઉન્ડેશન દ્વારા સમર કેમ્પનો પ્રારંભ

જૂનાગઢની સેવાભાવી સંસ્થા પરશુરામ ફાઉન્ડેશ દ્વારા જાણીતી શૈક્ષણિક સંસ્થા પ્રેમાનંદ વિદ્યામંદિર ખાતે ગઈકાલે સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Leave A Reply