ચોરવાડનો સમર પેલેસ તુટી પડવાના આરે !

ચોરવાડનાં દરિયાકિનારે નવાબી શાસનકાળ દરમ્યાન બનાવવામાં આવેલો સમર પેલેસ હાલ ખંઢેર જેવી હાલતમાં ફેરવાય ગયો છે અને તુટી પડવાનાં આરે જાવા મળે છે દરિયાનો સુંદર નજારો તો જાવા મળે છે પરંતુ પેલેસની હાલત દયનીય છે ત્યારે આ બાબતે સંબંધિત તંત્રએ તત્કાલ કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.

Leave A Reply