ચૈત્રી અમાસ નીમીતે અસંખ્ય ભાવિકોએ દામોદરકુંડમાં કરેલ સ્નાન

આજે ચૈત્રી અમાસ હોવાથી અસંખ્ય ભાવિકો દામોદરકુંડમાં સ્નાન કરવા આવતાં દામોદરકુંડમાં શેવાળ અને ગંદકીથી ભાવિકોમાં રોષ વ્યાપી ગયો હતો. જયારે ઘોડા છુટી ગયા પછી તબેલામાં તાળા મારવાની જેમ મનપા આજે સાંજે દામોદરકુંડની સફાઈ કરશે.

Leave A Reply