Monday, December 16

જૂનાગઢમાં પરશુરામ જયંતિની ઉજવણી અંતર્ગત કાર્યક્રમો

જૂનાગઢ શહેરમાં બ્રહ્મ સમાજનાં ઈષ્ટદેવ ભગવાન પરશુરામની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત શહેરનાં અગિયાર સ્થળોએ મહાઆરતીનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ આજે સાંજે મધુરમથી જય પરશુરામનાં નાદ સાથે બાઈક રેલી યોજાઈ હતી તેમજ આવતીકાલે ભગવાન પરશુરામજીની શોભાયાત્રા મહાપૂજા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે

Leave A Reply