રાજકોટ એરપોર્ટનાં પ૦૦૦ કરોડનાં પ્રોજેકટનું વડાપ્રધાનનાં હસ્તે ભુમિપુજન થશે

રાજકોટ ખાતે નવા આકાર પામનારા ઈન્ટરનેશનલ પ્રોજેકટનું ભુમિપુજન આગામી તા.રરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે કરવામાં આવશે. રૂ.પ૦૦૦ કરોડનાં ખર્ચે એરપોર્ટ બનાવવામાં આવનાર છે અને જે અંગેની કામગીરી માટે દિલ્હીથી ખાસ ટીમ આવી છે અને સર્વેની કામગીરી હાથ ધરી છે

Leave A Reply