Monday, June 17

ગીર-સોમનાથ જીલ્લાનાં સાસણ ખાતે ગિર સમર ફેસ્ટીવલનો આજથી પ્રારંભ

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આજ તા.ર૯ એપ્રિલથી ર૯ મે સુધી સાસણ ગીર ખાતે ગીર સમર ફેÂસ્ટવલ ર૦૧૭નો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ભાલછેલ સાસણ ગીર ખાતે રાજયકક્ષાનાં પાણી પુરવઠા અને નાગરિક ઉડ્ડયન મંત્રી જસાભાઈ બારડનાં હસ્તે સમર ફેÂસ્ટવલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો

Leave A Reply