Thursday, August 22

જૂનાગઢમાં શ્યામવાડી ખાતે ભાજપની કારોબારીની બેઠક યોજાઈ

જૂનાગઢ શહેર ભાજપની કારોબારીની એક મહત્વની બેઠક ગઈકાલે શ્યામવાડી ખાતે મળી હતી. જૂનાગઢ જીલ્લાનાં પ્રભારી ભીખુભાઈ દલસાણીયાની ઉપÂસ્થતિમાં તેમજ શહેર ભાજપ પ્રમુખ શશીભાઈ ભીમાણી, ભરતભાઈ શીંગાળા, પુનિતભાઈ શર્મા અને ભાજપનાં કાર્યકતાઓની ઉપÂસ્થતિમાં મળી હતી આ બેઠકમાં દશનામ ગોસ્વામી સમાજનાં યુવાનોની ટીમ ભાજપમાં જાડાતા તેને ઉપÂસ્થત આગેવાનો દ્વારા કેસરીયો ખેસ પહેરાવી અને ઉષ્માભેર આવકાર આપવામાં આવ્યો હતો.

Leave A Reply