Thursday, August 22

જૂનાગઢમાં વળાંકમાં અને ફુટપાથ પર બસ સ્ટોપને પગલે ટ્રાફિક સમસ્યા ગુંચવાય છે

જૂનાગઢનાં રાજમાર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને ખાસ કરીને મુખ્ય માર્ગો ઉપર બસનાં સ્ટોપ છે જેને કારણે પણ મુખ્ય માર્ગ ઉપર વળાંક અને ફુટપાથ ઉપર બસો ઉભી રહેતી હોય જેને કારણે ટ્રાફિક સમસ્યામાં વધારો થાય છે ત્યારે આ બાબતે યોગ્ય કરવાની માંગણી ઉઠવા પામી છે

Leave A Reply