જૂનાગઢમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિવારની બેઠક મળી

જૂનાગઢમાં શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન અંતર્ગત યુવા વૈષ્ણવાચાર્ય ગૌસ્વામી વ્રજરાજકુમારજીનાં સાંનિધ્યમાં બે દિવસની ગૃપ મિટીંગ યોજવામાં આવી હતી આ મીટીંગમાં ગોંડલ અને વિરપુર વચ્ચે સાકાર થઈ રહેલ કૃષ્ણસંસ્કાર વલ્ડનાં નિર્માણ માટે તન-મનથી સહકાર આપવા આગેવાનોએ તત્પરતા બતાવી હતી

Leave A Reply