જૂનાગઢમાં પોલીસે રૂ.૬.૯૭ લાખનાં વિદેશી દારૂનો કર્યો નાશ

જૂનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે રૂ.૬.૯૭ લાખની કિંમતનાં વિદેશી દારૂનાં જથ્થા ઉપર રોલર ફેરવી દીધું હતું અને દારૂનો નાશ કર્યો હતો. પોલીસે અલગ-અલગ સ્થળે દારૂ અંગે દરોડા પાડી આ વિદેશી દારૂ પકડયો હતો.

Leave A Reply