દામોદરકુંડ પાસે નદીમાંથી બે ટ્રેકટર કચરો એકત્ર કરાયો

જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ દામોદરકુંડ ખાતે કચરો અને ગંદકીનું સામ્રાજય છવાયેલું છે અને ભાવિકોની લાગણી દુભાય છે ત્યારે ગઈકાલે દામોદરકુંડ પાસે નદીમાંથી બે ટ્રેકટર કચરો એકત્ર કરવામાં આવ્યો હતો અને સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.

Leave A Reply