જૂનાગઢમાં આહિર દંપતિએ લગ્નજીવનનાં ૩ર વર્ષ પૂર્ણ થતાં તળાવ ઉડું ઉતારવા અનુદાન આપ્યું

જૂનાગઢનાં આહિર દંપતિ હમીરભાઈ રામ અને તેમનાં પત્ની નયનાબેન રામે સમાજને એક નવો રાહ ચિંધ્યો છે તેમનાં લગ્નજીવનને ૩ર વર્ષ આવતીકાલ તા.ર જી મેનાં રોજ પૂર્ણ થશે ત્યારે આ નિમિતે જળસંગ્રહ માટે રૂ.૧૧૬૮૦નું અનુદાન આપતાં તેમની સેવાની ઉચ્ચ ભાવનાની સરાહના થઈ રહી છે.

Leave A Reply