જૂનાગઢમાં ફરી એકવાર આકરો તાપ વરસ્યો

જૂનાગઢ શહેરમાં છેલ્લાં એક અઠવાડિયા થયાં ગરમીમાં રાહત મળી છે પરંતુ ગઈકાલથી ફરી અંગ દઝાડતી ગરમી શરૂ થઈ ગઈ છે. ગઈકાલે તાપમાનનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં હવામાન ખાતાનાં અધિકારી પ્રો.એમ.સી.ચોપડાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની શકયતા છે અને ૬ મે સુધી તાપમાનનો પારો ૪૪ ડિગ્રી થઈ જશે.

Leave A Reply