બેન્કો દ્વારા ગ્રાહકોને ઉપાડદીઠ રૂ.૧૦થી રૂ.૩૦ ચાર્જ વસુલાય છે

વિવિધ બેન્કો દ્વારા ગ્રાહકો પાસેથી ઉપાડ દીઠ ચાર્જ વસુલવામાં આવતો હોવાની ફરીયાદ ઉઠી છે. બેન્કો દ્વારા જાણે ગ્રાહકો પાસેથી વિવિધ ચાર્જના નામે કોઈ કસર ન છોડવા માંગતું હોય તેમ લાગી રહ્યું છે. દરેક બેન્ક પોતાના ગ્રાહકો પાસેથી ફ્રી ટ્રાન્જેકશન બાદ રૂ.૧૦થી રૂ.૩૦ જેવો ચાર્જ વસુલે છે

Leave A Reply