માળીયા પંથકમાં ખેતરમાંથી ત્રણ પૌરાણિક મુર્તિઓ મળી

માળીયા હાટીનાનાં આંબેચા રોડ ઉપર ગલાભાઈ મુળુભાઈની વાડીએ ગઈકાલે જમીન સમથળ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી એ દરમ્યાન ખોદકામ કરતાં ત્રણ થી ચાર ફુટની અને ર૦૦ કિલોથી વધુ વજનની ત્રણ મુર્તિ મળી આવી હતી.

Leave A Reply