Friday, April 19

નરસિંહ સરોવરને સુંદરતા બક્ષવા ટુંક સમયમાં કાર્યવાહી

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરને સુંદરતા બક્ષવા અને અહીં નગરજનોને ફરવા માટેનું એક સુંદર મજાનું સ્થળ મળી શકે તે માટેની બ્યુટિફિકેશનની કામગીરી માટે વિકાસ કામોની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને બ્યુટીફિકેશન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે એકાદ મહિનામાં જ કામગીરી શરૂ થઈ જાય તેવા નિર્દેશો મળે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

− 5 = 3

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud