Friday, April 19

તાલાલામાં ગેરકાયદેસર સિંહ દર્શન કરાવતો યુવાન ઝડપાયો

Want create site? Find Free WordPress Themes and plugins.

તાલાલા વિસ્તારમાં આવતાં પ્રવાસીઓને જંગલમાં લઈ જઈ નાણાં લઈ અને જંગલખાતાનાં કાયદા વિરૂધ્ધ ગેરકાયદેસર સિંહ દર્શન કરાવતાં એક યુવાનને ગઈકાલે વનવિભાગનાં અધિકારીઓએ ઝડપી લીધો હતો અને તેનાં વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

31 − = 29

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud