જૂનાગઢમાં રૂ.૧.૬ર કરોડનાં ખર્ચે સરકારી જીલ્લા પુસ્તકાલય ખાતે બનશે અદ્યતન વાંચન રૂમ

જૂનાગઢમાં કોલેજ રોડ ઉપર આવેલ સરકારી જીલ્લા પુસ્તકાલય ખાતે આગામી દિવસોમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે રૂ.૧.૬ર કરોડનાં ખર્ચે અદ્યતન વાંચન રૂમ બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

Leave A Reply