ચીન અને કેનેડામાં ભારે પુરપ્રકોપ

ભારત અને પાકિસ્તાન જેવા દેશોમાં હાલ સખ્ત તાપ પડી રહ્યો છે ત્યારે ચીન અને કેનેડામાં ભારે વરસાદને પગલે પુરપ્રકોપ સર્જાયો છે. ચીનમાં રવિવારે આવેલાં પુરનાં કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા.

Leave A Reply