જૂનાગઢમાં ફાયરપ્રિવેન્શન કમાન્ડ સ્ટેશન બનાવવા તૈયારી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેની લેબોરેટરીમાં આગ અને ભુકંપ જેવી ઘટનામાં બચાવ કઈ રીતે કરી શકાય તેની જાણકારી આપતી મોકડ્રીલ યોજાઈ હતી તેમજ યુનિવર્સિટીમાંજ ફાયર પ્રિવેન્શન કમાન્ડ સ્ટેશન બનાવવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી.

Leave A Reply