સાવરકુંડલા પંથકનાં ખેડુતો કાળઝાળ સેંકડો મણ ડુંગળી રસ્તે ઠાલવી દિધી

ગત વર્ષે ડુંગળીનાં સારા ભાવ આવતાં આ વર્ષે ખેડુતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું પરંતુ ડુંગળીનો ભાવ તળિયે જતાં ડુંગળી વાવનારા ખેડુતો પાયમાલ થઈ ગયા છે દરમ્યાન સાવરકુંડલા તાલુકાનાં ખડસલી સહિતનાં ગામોનાં ખેડુતોએ સેંકડો મણ ડુંગળી રસ્તે ઠાલવી દીધી હતી અને રોષ વ્યકત કર્યો હતો.

Leave A Reply