Wednesday, July 24

શેરબજારમાં તેજીનું ઘોડાપુર

શેરબજારમાં તેજીનો માહોલ પુરબહારમાં જામ્યો છે અને વૈશ્વિક રો બજારમાં તેજીનો વટોળ ઉઠયો છે જયારે ઉત્પાદન કાંપ મુદ્દે રિબાઉન થયો છે અને ડોલરમાં નરમાઈનો ટ્રેન્ડ યથાવત છે. બજારની વાત કરીએ તો નિફટી ૯૪૦૦ની આસપાસ છે અને બધી દિશાઓમાંથી આશાવાદ છે વિશ્વમાં તમામ શેરબજારોમાં તેજી છે.

Leave A Reply