Wednesday, July 24

જૂનાગઢમાં કાળઝાળ ગરમીએ કેર વરસાવ્યો

જૂનાગઢ અને સોરઠ પંથકમાં સતત તાપમાનનો પારો ઉંચકાયેલો રહેતો હોય જેનાં કારણે જનજીવન અત્યંત પ્રભાવિત બની ગયું છે ગઈકાલે શહેરનું મહતમ તાપમાન ૪ર.પ ડિગ્રી સુધી નોંધાયું હતું. આકરી ગરમીનાં કારણે બપોરનાં માર્ગો સુમસામ બની જાય છે દરમ્યાન આજે સવારે વાદળછાયું વાતાવરણ પણ જાવા મળ્યું હતું અને ત્યારબાદ તાપમાન વધવા લાગ્યું હતું.

Leave A Reply