કૈલાશધામની યાત્રાએ જતાં યાત્રાળુઓને ૧ લાખ સહાય આપવા માંગણી

દેશભરમાંથી કૈલાશ અને માનસરોવરની યાત્રાએ મોટી સંખ્યામાં યાત્રાળુઓ જાય છે. સરકાર દ્વારા આ યાત્રાળુઓને ર૩ હજાર સહાય આપવામાં આવે છે જે વધારીને ૧ લાખ કરવા માંગણી કરવામાં આવી છે અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેકટર યોગેન્દ્રસિંહ પઢીયારે મુખ્યમંત્રીને સહાય વધારવા પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી છે.

Leave A Reply