રાજકોટમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ

રાજકોટમાં ગત ગુરૂવારે ગાજવીજ સાથે વરસાદ આવ્યા બાદ આજે સાતમાં દિવસે ફરી ભેજ અને ગરમીનાં કારણે સાંજે કયુમુલુનિમ્બસ વાદળો બંધાતા અગાઉ કરતા પણ વધુ તીવ્રતાથી તોફાની પવન સાથે વરસાદ ખાબકયો હતો.

Leave A Reply