કેશોદમાં ૪પ હજાર દર્દીઓની આંખની તપાસ

કેશોદમાં જલારામ મંદિર ખાતે જલારામ સેવા સમિતિ દ્વારા નેત્રયજ્ઞ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ મેડીકલ કેમ્પમાં ૪પ હજાર આંખના દર્દીની તપાસ અને ર૦ હજારથી વધુનાં ઓપરેશન કરવામાં આવ્યા હતા.

Leave A Reply