આજથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રસાદની સેવાનો પ્રારંભ

સોમનાથ મહાદેવનાં દર્શને આવતાં ભગવાન સોમનાથ દાદાની પ્રસાદી મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા બુંદી તેમજ ગાંઠીયાનાં પ્રસાદનો પડયો વિનામુલ્યે આજથી આપવામાં આવશે.

Leave A Reply