જૂનાગઢ અને સોરઠમાં કાળઝાળ ગરમી અને ભારે બફારો

જૂનાગઢ શહેર અને સોરઠ પંથકમાં છેલ્લાં ૧પ દિવસ થયાં કાળઝાળ ગરમી અને ભારે બફારો થઈ રહ્યો છે. ગઈકાલે મહતમ તાપમાન ૪૦.૧ જેવું રહ્યું હતું. ચોમાસું નજીક આવી રહ્યું હોય તેમ આકાશમાં વહેલી સવારે વાદળો છવાઈ જાય છે અને બપોર બાદ ભારે બફારાનો અનુભવ લોકો કરી રહ્યાં છે.

Leave A Reply