Monday, June 17

જૂનાગઢમાં ભેજનાં પ્રમાણ સાથે વાદળછાયું વાતાવરણ

જૂનાગઢ અને સોરઠ પંથકમાં છેલ્લાં ત્રણ દિવસ થયાં મહતમ તાપમાન ૪૦ ડીગ્રીથી નીચે જતું રહ્યું છે અને વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો છે ગઈકાલે દિવસ દરમ્યાન ગરમીમાં ઘટાડો રહ્યો હતો તેમજ સાંજના ઠંડા પવનનું વાયરૂં પણ ફુંકાયું હતું અને લોકોને ગરમીમાં રાહત મળી હતી.

Leave A Reply