જૂનાગઢનાં ઝાંઝરડા રોડ સ્થીત જલારામ મંદિરે મહાઆરતી યોજાઈ

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ખાતે આવેલ જલારામ મંદિરે ગઈકાલે જલારામબાપાની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં ૯ મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગઈકાલે ચોથી આરતી પૂજય જલારામબાપાની ઉતારવામાં આવી હતી અને ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મહાઆરતીથી મંદિર પરિસર દિવ્ય અને ભવ્ય બની ગયું હતું.

Leave A Reply