Saturday, December 7

લગ્નની કંકોત્રીમાં સ્વચ્છતા અંગે લોકજાગૃતિ સંદેશ

મેંદરડા કુમાર પે.સેન્ટર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં ચંદુભાઈ પાનસુરીયાએ તેનાં પુત્ર સિધ્ધાર્થનાં લગ્ન પ્રસંગમાં મહેમાનોને આમંત્રિત કરતી કંકોત્રી તેમજ કાર્ડમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે અપીલ કરતું સ્લોગન લગાવી જનજાગૃતિનો સંદેશ આપ્યો છે.

Leave A Reply