Tuesday, July 23

જૂનાગઢનાં ભવનાથમાં ગુમ થયેલાં મહંત બેભાન હાલતમાં આશ્રમમાંથી મળ્યાં

જૂનાગઢનાં ભવનાથમાં આવેલાં આનંદ આશ્રમનાં થોડા દિવસથી ગુમ થયેલાં મહંત સંધ્યાગીરી ગુરૂ કમલાનંદગીરી બાપુ થોડા દિવસોથી આશ્રમમાંથી ગુમ થઈ ગયા હતા. દરમ્યાન ગઈકાલે બપોરે તેઓ આશ્રમમાંથી બેભાન હાલતમાં મળી આવતાં તેમને પ્રથમ સિવીલ હોÂસ્પટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવેલ છે.

Leave A Reply