સૌરાષ્ટ્રમાં એક વર્ષમાં ૧.૧૩ કરોડ એલઈડી બલ્બ વેચાયા

સૌરાષ્ટ્રનાં ૧૦ જીલ્લામાં ૧ વર્ષમાં ૧.૧૩ કરોડ એલઈડી બલ્બ અને ૧.૦૩ લાખ ફાઈવસ્ટાર રેટેડ પંખાનું વેચાણ થયું હોવાનો દાવો કરવામાં આવેલ છે અને સાદા બલ્બની સામે ૮૮ ટકા સુધી વીજ બચત કરવામાં આવી હોવાનો દાવો થઈ રહ્યો છે.

Leave A Reply