પોરબંદરમાં પિંક સેલિબ્રેશનનું આયોજન

પોરબંદરમાં છેલ્લાં ત્રણ વર્ષથી પિંક સેલિબ્રેશન એટલે કે ફલેમિન્ગો ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ શનિવાર તા.ર૭ અને તા.ર૮ એમ બે દિવસ પિંક સેલિબ્રેશનનું મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમીટી દ્વારા પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ લોકવિજ્ઞાન કેન્દ્ર.સ્વામીનારાયણ ગુરૂકુળ છાયા મેઈન રોડ ખાતે આયોજન કરાયું છે.

Leave A Reply