જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પીટલનાં ડોકટરોની અનેરી સિધ્ધી

જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પીટલનાં ડોકટર ડી.પી.ચીખલીયા, ડો.શૈલેષ જાદવ અને ડો.અમિત ભુવાએ તેમની હોÂસ્પટલાં આવેલી અને રર૦ કિલો  વજન ધરાવતાં મહિલા દર્દીનું ઓપરેશન કરી અને તેમને નવી જીંદગી આપી છે અને આ ડોકટરોએ પોતાની યશકલગીમાં વધુ એક પીછું ઉમેર્યું છે.

Leave A Reply