જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં ઈન્સ્યુલીનનાં ઈજેકશન નથી

Tuberculin Syringe and Sterile Vial Filled with Medication Solution. An Injection Pharmaceutical Dosage Form.

જૂનાગઢની સિવિલ હોÂસ્પટલમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ડાયાબિટીસનાં દર્દીઓ માટે અત્યંત જરૂરી એવી ઈન્સ્યુલીન ઈજેકશનનો જથ્થો ખાલી થઈ ગયો છે તેનાં કારણે દર્દીઓને મોંઘું ઈજેકશન ખાનગી મેડીકલ સ્ટોરમાંથી ખરીદવું પડતું હોવાની ફરીયાદ ઉઠવા પામી છે.

Leave A Reply