જૂનાગઢમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાશે

જૂનાગઢમાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને જેનાં ભાગરૂપે આગામી તા.ર૪ મેનાં રાત્રે ૯ કલાકે જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનાં આયોજન અને તૈયારી માટે એક બેઠક યોજવામાં આવનાર છે.

Leave A Reply