પહેલી જુલાઈથી ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેકસ લાગુ થશે

આગામી પહેલી જુલાઈથી દેશમાં ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેકસ લાગુ કરી દેવા કેન્દ્ર સરકાર મક્કમ છે અને જે અંગેની જાહેરાત કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ કરી છે.

Leave A Reply