જૂનાગઢ સહિત રાજયમાં ચાર દિવસ ગરમીનો આકરો તાપ વરસશે

જૂનાગઢ સહિત રાજયમાં વિવિધ શહેરોમાં ચાર દિવસ સુધી ગરમીનો તાપ વરસશે અને વિવિધ શહેરોનાં મહતમ તાપમાનમાં એક થી બે ડિગ્રી જેટલો વધારો થાવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Leave A Reply