આવતીકાલે કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વર્ષા-વિજ્ઞાન મંડળ દ્વારા વર્ષા-વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ છે અને આવતીકાલે કૃષિ યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં નિષ્ણાંતો દ્વારા ચોમાસા અંગેની જાણકારી અને માહિતી આપવામાં આવશે.

Leave A Reply