જૂનાગઢમાં ૧રપ દિવ્યાંગોને સાધનોનું વિતરણ કરાયું

જૂનાગઢનાં ચિલ્ડ્રન હોમ ખાતે જીલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સમાજ સુરક્ષા અધિકારી હંસાબેન વાળાનાં માર્ગદર્શનમાં ૧રપ દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે મહાનગરપાલિકાનાં મેયર સહિતનાં પદાધિકારીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Leave A Reply