રજીસ્ટ્રર પોસ્ટમાં હવેથી ડિજીટલ સહિ થશે

જૂનાગઢ શહેરમાં આઝાદ ચોકમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં જૂનાગઢ પોસ્ટ વિભાગનાં સુપ્રિન્ટેન્ડન્ટ બી.એમ.વણકરનાં હસ્તે ર૬ પોસ્ટમેનોને મોબાઈલ ફોન આપવામાં આવ્યાં હતાં. રજીસ્ટ્રર એ.ડી., સ્પીડ પોસ્ટ, મનીઓર્ડર સ્વીકારતી વખતે ગ્રાહકે ડીજીટલ સાઈન કરવી પડશે અને ત્યારબાદ ડોકયુમેન્ટની ડિલેવરી થઈ શકશે.

Leave A Reply