સૌરાષ્ટ્રમાં મેઘરાજાને માફક આવતું હવામાન તૈયાર થયું

ઉનાળાની શરૂઆત સાથે જ મસાલાની સિઝન શરૂ થઈ હતી જે પુરબહારમાં ચાલી હતી આ સિઝન પુરી થઈ રહી છે અને કેરીની સીઝન પણ મધ્યાંતરે પહોંચી છે ત્યારે સૌરાષ્ટ્રમાં નિયમિત ચોમાસું અને મેઘરાજા પધારે તેનાં આગમનની જાણે કે કુદરત તૈયારી કરી રહ્યું છે જેનાં કારણે ચોમાસા પૂર્વેની ગતિવિધિ તેજ બની છે.

Leave A Reply