નવા આધારકાર્ડ દરરોજ ૧પ નીકળે છે અને સુધારા માટે પ૦થી વધુ કાર્ડ આવે છે

જૂનાગઢ મહાનગરપાલીકા ખાતે આધારકાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે. જા કે દરરોજ નવા કાર્ડ માત્ર ૧પ જેટલા જ નીકળે છે જયારે સુધારા માટે પ૦થી વધુ કાર્ડ આવતા હોવાનું જાણવા મળે છે.

Leave A Reply