ઉનાળામાં ગરમીમાં રાહત માટે જૂનાગઢમાં છાશનું વિતરણ કરાશે

જૂનાગઢમાં ખોડીયાર ગ્રુપ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ઉનાળાના આકરા તાપમાં રાહદારીઓને રાહત આપવા માટે તા.ર૮મીના સવારે ૧૦ કલાકે આઝાદ ચોક ખાતે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવશે.

Leave A Reply