જૂનાગઢમાં યોગ દિવસ ઉજવવા તડામાર તૈયારી

જૂનાગઢમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આગામી તા.ર૧મી જૂનને વિશ્વ યોગ દિવસ નિમિતે જૂનાગઢમાં ખાસ કાર્યક્રમ યોજવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

Leave A Reply